અમારી ચંદ્રાવતી પ્રાથમિક શાળાની વેબસાઈટમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે જેમાં તમે અમારી શાળાની થતી પ્રવૃત્તિઓ અને વિવિધ કાર્યક્રમો થી માહિતગાર રહો અને તમારા બાળકોની અભ્યાસ માટે અને બીજા વિકાસશીલ કૌશલ્યો માટે શું શું કરી શકાય તે આપ સૌ અમારા શાળા ના ફોટા વિડિયો જોઈને તમે અભિપ્રાય આપી શકો છો જેનું અમે તેનો યોગ્ય રસ્તો મેળવી શકીએ આભાર
ગુજરાત જાહેર રાજા સૂચિ 2023 આને મરજીયાત રાજા સૂચિ 2023 PDF ગુજરાતમાં જાહેર રજાઓ દરમિયાન સરકારી સંસ્થાઓ બંધ રહે છે. કેટલીક ખાનગી સંસ્થાઓ પણ આ જ માર્ગને અનુસરે છે અને.