અમારી ચંદ્રાવતી પ્રાથમિક શાળાની વેબસાઈટમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે જેમાં તમે અમારી શાળાની થતી પ્રવૃત્તિઓ અને વિવિધ કાર્યક્રમો થી માહિતગાર રહો અને તમારા બાળકોની અભ્યાસ માટે અને બીજા વિકાસશીલ કૌશલ્યો માટે શું શું કરી શકાય તે આપ સૌ અમારા શાળા ના ફોટા વિડિયો જોઈને તમે અભિપ્રાય આપી શકો છો જેનું અમે તેનો યોગ્ય રસ્તો મેળવી શકીએ આભાર
અમારી ચંદ્રાવતી પ્રાથમિક શાળાની વેબસાઈટમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે જેમાં તમે અમારી શાળાની થતી પ્રવૃત્તિઓ અને વિવિધ કાર્યક્રમો થી માહિતગાર રહો અને તમારા બાળકોની અભ્યાસ માટે અને બીજા વિકાસશીલ કૌશલ્યો માટે શું શું કરી શકાય.
સાથે સાથે શિક્ષકો ને કામ આવે તેવી માહિતી પરિપત્રો જે જરૂરી હોય કોઈ સોફ્ટવેરે જે ઉપયોગી બની શકે અને આજ ની બદલાતા યુગ માં ટેકનોલોજી ને સાથે રહી શકાય તે માહિતી આપવી.
વિદ્યાર્થી ને જ્ઞાન સાથે ગમ્મત જેવા પ્રશ્નો મૂકી ને વધારે પ્રોત્સહન પૂરું પાડી શકાય તે માટે આ એક પગલું ભર્યું છે તો તમારા બધા નો સાથ સહકાર મળી રહેછે તેવી આશા છે
તે આપ સૌ અમારા શાળા ના ફોટા વિડિયો જોઈને અને વેબસાઈટ માં કૈક ઉમેરવા જેવું કે પછી હટાવા જેવું જે કઈ પણ હોય અભિપ્રાય આપી શકો છો જેનું અમે તેનો યોગ્ય રસ્તો મેળવી શકીએ આભાર
મારા વિષે
મારું નાઅં ભરતસિંહ કાનાજી રાજપૂત છે ગામ સંડેર અને હાલ ચંદ્રાવતી પ્રાથમિક શાળા માં ફરજ બજાવું છું